Kesar Mango price today in Gujarat: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં વધારો જોવા મળ્યો આજે 35,922 બોક્સની હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક રહી હતી. આજે કુલ 32,313 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 25,846 બોક્સ કેરીની અવાક થઈ હતી.
આજની કેરીની અવાક
તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના 6030 બોક્સની અવાક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 21482 બોક્સની અવાક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીના 94 બોક્સની અવાક થઈ હતી.
અમરેલી યાર્ડમાં કેસર કેરીની 35 કવીન્ટલની અને હાફુસ કેરીની 3 કવીન્ટલની અવાક થઈ હતી.
મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 71120 કિલોગ્રામની અવાક થઈ હતી.
ડીસા યાર્ડમાં કેરીના 3500 દાગીનાની અવાક થઈ હતી.
આજના કેરીનો ભાવ
તાલાલા-ગીર યાર્ડમાં કેસર કેરીના 20 કિલોનો ભાવ 880 થી 2300 રૂપિયા ભાવ રહ્યા હતા.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.1600 થી 2250 રહ્યા હતો.
ગોંડલ યાર્ડમાં રાજાપુરી કેરીનો 20 કિલો બોક્સનો ભાવ રૂ.500 થી 800 રૂપિયા રહ્યા હતા.
અમરેલી યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.900 થી 1800 અને હાફુસ કેરીના ભાવ રૂ.1600 થી 2400 રહ્યો હતો.
મહેસાણા યાર્ડમાં કેસર કેરી 20 કિલો બોક્સનો ભાવ રૂ.400 થી 2000 રહ્યો હતો.
ડીસા યાર્ડમાં કેરીના 3500 દાગીના સામે ભાવ રૂ.500 થી 2030 રહ્યો હતો.
સુરત યાર્ડમાં કેરીના ભાવ રૂ.600 થી 1500 રહ્યો હતો.
બરોડા (વડોદરા) દેશી કેરીના ભાવ રૂ.260 થી 300 અને
તોતાપુરી કેરીના ભાવ રૂ.600 થી 700 રહ્યો હતો.
વડોદરા યાર્ડમાં રાજાપુરી કેરી ભાવ રૂ.400 થી 550 રહ્યો હતો.
જાણો આજે યાર્ડઓમાં કેરીના ભાવ અને અવાક શું રહ્યા, નીચે જણાવેલ ભાવ 20 કિલોના છે.
યાર્ડનું નામ | કેરીની જાત | નીચો ભાવ | ઉંચો ભાવ | અવાક |
---|---|---|---|---|
તાલાલા-ગીર | કેસર કેરી | 880 | 2300 | 6030 (બોક્સ) |
તાલાલા-ગીર | કેરી | 740 | 1560 | |
ગોંડલ | રાજાપુરી કેરી | 500 | 800 | 94 (દાગીના) |
ગોંડલ | કેસર કેરી | 1600 | 2250 | 21482 (દાગીના) |
અમરેલી | કેસર કેરી | 900 | 1800 | 175 (દાગીના) |
અમરેલી | હાફુસ કેરી | 1600 | 2400 | 15 (દાગીના) |
મહેસાણા | કેસર કેરી | 400 | 2000 | 3556(દાગીના) |
ડીસા | કેરી | 500 | 2030 | 3500 (દાગીના) |