2 thoughts on “ikhedut 2.0 portal gujarat: આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ગુજરાત પર ખેડૂત કૃષિ યોજનાઓ માટે અરજીની નોંધણી શરૂ કરવામાં આવી”

  1. iખેડૂત પોર્ટલ બિલકુલ કામ કરતું નથી. ખેડૂત રજીસ્ટ્રેશન માટે no data એવું બતાવે છે.
    એકદમ ખરાબ અનુભવ

    Reply
    • ikhedut 2.0 પોર્ટલ સરકાર દ્વારા નવું બનાવામાં આવ્યું છે અને હજુ કામ પણ ચાલુ હોવાથી હાલ થોડો સમય માટે અરજી કરવું થોડું મુશ્કેલ બની શકે છે. જેથી સરકાર શ્રીને સહકાર આપવા વિનંતી. જયારે અગવડતા વગર ચાલુ થઈ જશે એટલે આપણી વેબસાઈ દ્વારા જાણ કરવામાં આવશે.

      Reply

Leave a Comment