જીરૂમાં વાવેતર ઘટતા નિકાશ વધશે, જીરૂના ભાવ ખેડૂતોના હાથમાં
ખેડૂતોના ખેતરમાં જ્યારે કોઇ પણ ખેતપેદાશ ઊભી હોય ત્યારે તેના ભાવ હમેશા ઊંચા જ હોય છે પણ જ્યારે ખેડૂતના ખેતરમાં ખેતપેદાશ તૈયાર થઇ જાય ત્યારે બજારમાં ભાવ તોડવાના કારસા ચાલુ થઈ જાય છે. અત્યારે જીરૂ માટે એક વર્ગ એવી વાત ફેલાવી રહ્યો છે કે જીરૂનું વાવેતર મોટું થયું છે અને મોટો પાક આવશે એટલે ભાવ … Read more