કપાસના ભાવ સતત તૂટતાં, ગામડે ભાવ મક્કમ રહેતા વેપાર ઘટ્યા

શુક્રવારે દેશમાં રૂની આવક ૮૦ થી ૮૨ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક જળવાયેલી હતી પણ બજારમાં ભારે સુસ્તી હોઈ તમામ રાજ્યોમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૨૦ સુધી ઘટયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોઇ હવે ખેડૂતોને અને કપાસિયા તથા ખોળના સ્ટોકીસ્ટોની લોકડાઉનનો ડર વધી રહ્યો હોઈ … Read more

કપાસિયા-ખોળ અને રૂના ભાવ સુધરતાં કપાસના ભાવ વધ્યા

દેશના કપાસની આવક ગુરૂવારે ૨૮ થી ૨૯ લાખ મણની એટલે કે ૧.૨૫ લાખ ગાંસડીની નોંધાઇ હતી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક દરરોજ ધીમી ગતિએ ઘટી રહી છે. તા.૧૫મી ફેબ્રુઆરી પછી દેશમાં કપાસની આવક એક લાખ ગાંસડીના રૂની થશે તેવી ધારણા છે. ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હવે કપાસની આવક ઘટીને ૮ થી ૯ લાખ … Read more