PM Dhan-Dhanya Krishi yojana: કેન્દ્રીય બજેટ 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની ખેડૂતો માટે જાહેરાત
PM Dhan-Dhanya Krishi yojana (પીએમ ધન ધાન્ય કૃષિ યોજના): કેન્દ્ર સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓના ખેડૂતોને મદદ કરવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ લગભગ 1.7 કરોડ ખેડૂતોને લાભ મળશે. … Read more