PM KISAN 19th Installment Update: કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આ તારીખે જાહેર કરશે
PM KISAN 19th Installment Update (પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 19મો હપ્તો): ભારત સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ અને નાના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે, જેથી તેઓ પોતાને અને તેમના પરિવારને વધુ સારી રીતે પાળી શકે. આ સંદર્ભમાં, 2019 … Read more