નર્મદા સિંચાઈ યોજના: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રવિ પાકના વાવેતર પહોંચી વળવા સિંચાઈ માટે નર્મદાનું 30,504 mcft પાણી ફળવાશે
નર્મદા સિંચાઈ યોજના(Narmada Irrigation Scheme): સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે … Read more