એરંડા માં ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થઈ શકે છે
એરંડાનું ઉત્પાદન નવી સીઝનમાં રપ થી ૩૦ ટકા ઘટવાની ધારણા છે તેમજ જૂનો સ્ટોક પણ અગાઉના વર્ષો કરતાં સાવ નીચો રહેવાની ધારણા છે. ચાલુ સીઝનમાં જે એરંડા બચ્યા છે તેમાંથી ૮૦ ટકા કરતાં વધારે એરંડાનો સ્ટોક ખેડૂતો પાસે પડ્યો છે. ખેડૂતો પાસેથી સસ્તામાં એરડા પડાવી લેવાની સટોડિયાની ચાલબાજીથી ખેડૂતો બચે એરંડાનું પિલાણ કરતી મિલો, તિકાસકારો … Read more