મહારાષ્ટ્રમાં કપાસની આવકમાં જંગી વધારાથી ભાવમાં ઘટયા

દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ર.૬૮ થી ૨.૭૦ લાખ ગાંસડીની રહી હતી. નોર્થના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રૂની આવક થોડી ઘટી હતી. જ્યારે પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં રૂની આવક ઝડપથી વધી રહી છે. શુક્રવારે ગુજરાતમાં પપ હજાર ગાંસડી, મહારાષ્ટ્રમાં ૭૫ હજાર ગાંસડી અને તેલંગાનામાં પપ હજાર ગાંસડી રૂની આવક હતી.  સમગ્ર દેશમાં કપાસના … Read more

જામનગર પીઠામાં મગફળી-૯ નંબર ટોચ પર ભાવ…

આજે (બુધવાર, તા.ર,  ડિસેમ્બરના) ફરી જામનગરના હાપા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ ૨૦ કિલો નીચામાં રૂ.૮૧૦ અને ઉંચામાં રૂ.૧૪૦૦ને ટચ થયાના યાર્ડસત્તા દ્રારા સમાચાર મળ્યા છે.  જામનગરનું હાપા માર્કેટયાર્ડ, આ વખતે મગફળીના વેચાણ માટે અગત્યનું પીઠું બન્યું છે. વેપારીઓના કહેવા મુજબ અમરેલી, ભાવનગર, ગોંડલ, રાજકોટ, પોરબંદર અને છેક ઉત્તર ગુજરાતના ખેડૂતો તરફથી ૯ નંબરની મગફળી જામનગર … Read more

ગોંડલમાં મરચાંની હરરાજીના પ્રારંભે રૂ.4100ના ભાવ…

લાલ સૂકું મરચું અત્યારે મસાલા માર્કેટમાં હોટ છે. લાલ મરચાંના વેચાણ માટે સૌરાષ્ટ્રનું ગોંડલ યાર્ડ પ્રમુખ સ્થાને છે. મરચાંનો પાક લેઈટ હોવાથી ગત વર્ષની તુલનાએ આ વર્ષે પુરા ૧૨ દિવસ મરચાંની હરરાજી મોડી શરૂ કરવામાં આવી છે.  ગોંડલ યાર્ડ સૂત્રોના જણાવ્યામુજબ તા.૧, ડિસેમ્બરના દિવસે ૪૩૯ ભારી સૂકા મરચાંની આવક સાથે હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. … Read more