Gujarat Weather Forecast update: ગુજરાતમાં તાપમાનમાં વધારા સાથે આકાશમાં છુટા છવાયા વાદળો જોવા મળશે અશોકભાઇ પટેલની આગાહી
Gujarat Weather Forecast update (ગુજરાત હવામાન આગાહી અપડેટ): ગુજરાતમાં આ સમયગાળામાં તાપમાન અને હવામાનની સ્થિતિ કેવી રહેશે એ અંગે જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આગાહી કરી છે. આ આગાહી મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદ જોવા મળશે, જ્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સામાન્યથી ઊંચું રહેશે. આ લેખમાં તાપમાનના ફેરફારો, પવનની ગતિ, વરસાદની શક્યતા … Read more