સરકાર તરફથી વધુ પાંચ વર્ષ મફત ઘઉં આપવાના નિર્ણયથી વેપારી સંગઠનો ખુશ

ઘઉંમા વિક્રમના નવા વષમાં ધકજાર ઘટ્યા મથાળે ટકેલી રહી હતી. હાલ ઘરાકી ખપપૂરતી છે. નવી સિઝનમાં વાવેતર વધવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજ સ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં સવાર-સાંજે વાતાવરણમાં ઠંડક વર્તાય છે. ડંખની સમસ્યા ઓછી થશે. બીજી તરફ હાલ વિધાનસભા ચૂંટણીઓના રણમેદાનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ખેડૂતોને ઊંચા ભાવ આપવાની હોડ મચી છે. કોંગ્રેસે રૂ. ર૬૦૦માં … Read more

Cotton price: કપાસ ના ભાવ આ વર્ષે મજબૂત રહેશે, ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના

Gujarat Junagadh Agricultural University Research : Cotton prices will remain strong above msp

ગુજરાતમાં જૂન ૨૦૨૩ ના ત્રીજા સપ્તાહમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને વરસાદ પણ સારો થયેલ છે, પરંતુ વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું. જુલાઈ ૨૦૨૩ માં સતત અન વધુ વરસાદ પડ્યો, ત્યારબાદ ઓગસ્ટ થી સષ્ટેમ્બર ૨૦૨૩ ના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ શુષ્ક વાતાવરણ રહ્યું, જેના લીધે પાકોને માઠી અસર થઈ. કપાસની વાવણી જુલાઈ ૨૦૨૩ … Read more

Groundnut price: મગફળી ના ભાવ આ વર્ષે ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના : કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ

Groundnut prices likely to remain above minimum support price this year dept of agriculture Economics

ગુજરાતમાં સતત છેલ્લા પાંચ વર્ષથી સારું ચોમાસું જોવા મળી રહ્યું છે. ચાલું વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૩, ના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું, જે અંદાજે ૧૬.૩૬ લાખ હેકટર જેટલું થયેલ છે, જે ગત વર્ષ (૧૭.૦૯ લાખ હેક્ટર) કરતા ૦.૭૨ લાખ હેક્ટર જેટલું ઓછું રહેલ છે. … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી અને જુવારના ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી અને જુવારની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 … Read more