Chickpea price Today: ચણામાં તહેવારોની માંગથી ચણાના ભાવમાં કરંટ

gujarat festive demand amid Chickpea price Today sparkle

Chickpea price Today (ગુજરાત ચણાનો ભાવ આજનો) : ચણાની બજારમાં તેજીનો દોર ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. શનિવારે પણ દિલ્ડી ચણા અને અન્ય મથકોએ રૂ.૨૫ જેવો સુધારો થયો હતો. આગામી દવસોમાં ચણામાં આયાતી માલનું પ્રેશર અને બિયારણની માંગ કેવી રહે છે તેનાં ઉપર ચણાની બજારનો આધાર રહેલો છે. રાજકોટ માર્કેટમાં ચણાની આવક અને ભાવ … Read more

Chana bhav today gujarat: ગુજરાતમાં તહેવારો પહેલા દેશી અને કાબુલી ચણામાં ભભકતી તેજી, જાણો કેટલો વધારો થયો

Chana bhav today gujarat ચણાનો ભાવ આજનો: દિલ્હા દેશી ચણાનો ભાવ વધીને રૂ.૪૫૦૦ની ઉચી સપાટીએ પહોંચ્યો, કાબુલી ચણાની બજારમાં બે દિવસમાં રૂ.૧૦૦૦ વધી ગયા, હજી બજાર વધશે. ચણા-કાબુલી ચણાના ભાવ આસમાને ચણાની બજારમાં તેજી ભભૂકી રહી છે. દિલ્હીમાં આજે કઠોળનો સેમિનાર હતો એને તેમાં મોટા ભાગનાં ટ્રેડરો-કઠોળ મિલ ધારકોએ દેશમાં કઠોળની અછત અને તેજી હોવાની … Read more

ચણામાં સટ્ટાવાળના કારણે ચણાના ભાવમાં તેજી, જાણો કેટલા વધ્યા ભાવ

chickpeas price rise due to speculative boom

ચણાની બજારમાં સટ્ટાકીય તેજી જોવા મળી રહી છે. રાયપુર ડબ્બો વધી રહ્યો છે અને દિલ્હીમાં પણ સટ્ટાવાળા મજબૂત બનીને ચણાને ઉપર લઇ જઈ રહ્યા હોવાથી ભાવ આજે રૂ.૭૫ થી 100 વધીને રૂ.૭૨૦૦ની નજીક પહોચ્યા હતા. ચણામાં સ્ટોક લિમીટની જરૂર! ચણાના એક વેપારીએ જણાવ્યું હતું કે ચણામાં જેટલી ઝડપથી તેજી થશે એટલા સરકારી પગલાઓ વહેલા આવે … Read more