આજથી CM ભૂપેન્દ્રભાઈ પટેલે હિંમતનગરથી PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી શરૂ કરી

today CM Bhupendrabhai Patel started purchase of groundnut, mung bean, urad and soybean at support price at Himatnagar

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. 11 નવેમ્બર 2024થી રાજ્યમાં, ખાસ કરીને ખેડૂતોને પાકોની યોગ્ય કિંમતો મળી રહે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટકાના ભાવથી ખરીદવાનું આયોજન તા.૧૧ નવેમ્બરથી કરાયુ છે. રાજકોટમાં ટેકાના ભાવની ખરીદી રાજકોટ જીલ્લામાં કેટલાય તાલુકાઓમાં … Read more

Tekana bhav: સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ

Gujarat groundnuts Tekana bhav Registration 329552 farmers msp purchase start from 11th November

રાજય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે. આ વખતે સરકારે મગફળી સહિતની ખેતી ઉપજો વેચવા માટે ઓનલાઈન નોંધણીની મુદત તા.૧૦ નવેમ્બર સુધી લંબાવતા ખરીદી તા. ૧૧ સોમવારથી શરૂ થશે ટેકાના ભાવે કૂલ ખરીદી પૈકી મોટા ભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. મારફત … Read more

ગુજરાત MSP ડાંગર, બાજરી, જુવાર અને મકાઇની ટેકાના ભાવે આ તારીખથી ખરીદી શરૂ થશે

gujarat msp of Paddy Bajri Jowar and Maize Purchased from labh pancham

ગુજરાત સરકારે ચોમાસું જુવાર-બાજરી માટે પણ કેન્દ્ર સરકારનાં ટેકાના ભાવ ઉપરાંત વધારાના રૂ.૩૦૦નાં બોનસની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ વર્ષે જુવાર-બાજરી ઉપરાંત મકાઈની ટેકાના ભાવથી ખરીદી લાભ પાંચમથી જ શરૂ થવાની છે. રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ … Read more

ગુજરાત MSP ચણા, ઘઉં, રાયડાના ટેકાના ભાવ જાહેર, આટલા ટકાનો કર્યો વધારો

central government has announced the support prices of Chana wheat and Mustard increased

દિવાળી પહેલા ખેડૂતો માટે નોંધપાત્ર પ્રોત્સાહન તરીકે, કેન્દ્ર સરકારે મુખ્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે તમામ ફરજિયાત રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (MSP)માં … Read more

Gujarat Tekana bhav: ગુજરાત સરકારનો ખેડૂતોને હિતલક્ષી નિર્ણય, મગની ટેકાના ભાવે ખરીદીની શરુઆત

minimum support price in gujarat farmers moong tekana bhav registration and date

Gujarat Tekana bhav: ગુજરાતની સરકારે ખેડૂતોને આર્થિક રીતે સહાય કરવાનો એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં, આગામી ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. આ નિર્ણયથી જરૂર ખેડૂતોને મદદથી મળશે. ટેકાના ભાવ એ શું છે ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં તમારી ખરીદી કરે કરે છે. માર્કેટ … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત સરકારે બુધવારે ખરીફ પાકોના ટેકાના ભાવની જાહેરાત કરી છે. આજે ગાંધીનગરમાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજ પટેલ, અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં ટેકાના ભાવની જાહેરાત કરાઈ છે. વિવિધ ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૮થી ૧૦ ટકાનો વધારો કરેલી દરખાસ્ત … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી અને જુવારના ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી અને જુવારની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 … Read more

Modi Government CCEA Decision : ગુજરાતના ખેડૂતોને ખરીફ પાક સહીત 17 પાકના ટેકાના ભાવ માં કર્યો વધારો

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ, (Cabinet Committee on Economic Affairs) CCEA એ માર્કેટિંગ સિઝન 2022-23 માટે તમામ હેતુવાળા ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો મંજૂર કર્યો છે. મંજૂર થયેલ દરો અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા છે. 9 જૂન ગુરુવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ … Read more