રૂની આવકમાં સતત ઘટાડાથી સારી ક્વોલિટીના કપાસના ભાવમાં વધારો

દેશમાં કપાસની આવક ઘટીને ૩૦ લાખ ગાંસડી એટલે કે ૧.૨૫ થી ૧.ર૭ લાખ ગાંસડી રૂની બુધવારે થઇ હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે રોજિંદી આવક ત્રણ લાખ ગાંસડીથી વધતી નથી જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કપાસની આવક પણ ઘટીને પાંચ થી સાડા પાંચ લાખ ગાંસડી જ રહે છે. મહારાષ્ટ્ર, … Read more

કડીમાં દેશાના કપાસની આવક ઘટતાં સૌરાષ્ટ્રના કપાસ ની માગ વધી

દેશભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કપાસની આવક ૩૧ થી ૩ર લાખ ગાંસડી એટલે કે ૧.૩૦ થી ૧.૩૫ લાખ ગાંસડી રૂએ અટકી છે. કપાસની આવક હવે બહુ ઘટતી પણ નથી અને હવે વધતી પણ નથી. કપાસના બ્રોકરોના કહેવા પ્રમાણે દેશમાં ૨.૪૯ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઇ હવે તા.૧૫મી ફેબ્રુઆરી પછી કપાસની આવકમાં મોટો ઘટાડો જોવા … Read more

કપાસના ભાવ સતત તૂટી રહ્યા હોઇ ત્યારે આટલા થયા રૂના ભાવ

દેશભરમાં કપાસની આવક શુક્રવારે વધુ ઘટી હતી. શુક્રવારે દેશમાં કપાસની આવક ઘટીને ૩ર થી ૩૩ લાખ મણ એટલે ૧.૩૪ લાખ ગાંસડી થી ૧.૩૮ લાખ ગાંસડી રૂની આવક જોવા મળી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં કપાસની નોંધપાત્ર આવક નથી. તેલંગાનામાં એક તબક્કે રોજની ૧૩ થી ૧૪ લાખ મણ કપાસની આવક થતી હતી તે ઘટીને … Read more

વિદેશી બજારોની મંદી પાછળ રૂના ભાવ તૂટતાં કપાસમાં પણ ભાવ તુટયા

દેશભરમાં ગુરૂવારે કપાસની આવક વધુ એક થી દોઢ લાખ મણ ઘટી હતી, કુલ આવક ૩ર થી ૩૩ લાખ મણની એટલે કે ૧.૩૮ થી ૧.૪૦ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી. વિદેશી વાયદાઓ ઘટતાં રૂ અને કપાસિયાના ભાવ ઘટતાં તેની અસરે દેશાવરમાં ગુરૂવારે કપાસના ભાવ માં મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના … Read more

કપાસમાં તેજી અટકતાં જીનર્સોની ઓછી ખરીદીથી કપાસમાં ભાવ ઘટયા

રૂના ભાવ વધતાં અટકી જતાં જીનર્સોની કપાસ ખરીદી ધીમી પડતાં તેમજ કવોલીટીના પ્રશ્નો વધી જતાં કપાસમાં મણે રૂ.૧૦ ઘટયા હતા. દેશભરમાં કપાસની આવક મંગળવારની રજા છતાં બુધવારે વધુ ઘટીને ૩૪ થી ૩૫ લાખ મણ એટલે કે રૂની ૧.૪૦ થી ૧.૪૫ લાખ ગાંસડીની આવક રહી હતી. ઉત્તર ભારતમાં હવે કપાસની આવક લગભગ પૂરી થઇ ચૂકી હોઇ … Read more

કપાસમાં ધીમી ગતિએ એકધારા વધતા ભાવ, સારી કવોલીટી માં ભાવ વધ્યા

દેશભરમાં કપાસની આવક હવે વધવાની શક્યતા દેખાતી નથી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક ઘટીને ૩૨ થી ૩૮ લાખ મણની વચ્ચે રહે છે. એક તબક્કે આવક વધીને ૭૦ લાખ મણ એટલે કે ત્રણ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી જે ઘટીને હાલ દોઢ લાખ ગાંસડીથી પણ ઓછી આવક થઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાના સિવાય … Read more

સારી ક્વોલિટીના કપાસમાં ખેડૂતોને સારા ભાવ મળશે

દેશભરમાં કપાસની આવક નિંરતર ઘટી રહી છે. છેલ્લા બે દિવસથી આવક દોઢ લાખ ગાંસડી રૂની એટલે કે ૩૪ થી ૩૬ લાખ મણથી કપાસની આવક વધતી નથી. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ વર્ષે રૂનો પાક ધારણા કરતાં ઘણો જ ઓછો નીકળે તેવું લાગી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની આવક ૧૦ … Read more

સારી કવોલીટોના કપાસમાં સતત બીજે દિવસે સારા ભાવ મળશે

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં કપાસની આવક ઘટીને પોણા ત્રણ લાખ મણની હતી અને દેશાવરના કપાસની આવક પણ રોજેરોજ ઘટી રહી છે. . દેશાવરમાં કપાસના ભાવ વધતાં કડીમાં આવક સતત બીજે દિવસે ઘટી હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ર૫, આંધ્ર-કર્ણાટકના ૬૦-૬૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.૧૧૦૦ … Read more