કપાસના બજાર ભાવ: કપાસમાં વેચવાલીના અભાવે રૂના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ

Cotton market prices today hike due to cotton trade in Gujarat market yard

કપાસના બજાર ભાવ: રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ગત સપ્તાહમાં ઘટાડો ઘયા બાદ આજે સપ્તાહની શરૂઆતે ઓલ ઈન્ડિયા રૂની આવકો એકદમ ઓછી છે અને ૨૫ હજાર ગાંસડી આસપાસની જ આવકો થઈ રહી હોવાથી ઘટાડો અટક્યો હતો. રૂની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ અથડાયા કરે તેવી ધારણા છે. ખોળમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂના ભાવમાં રૂ.૧૮૦નો … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

સૌરાષ્ટ્રના હળવદ માર્કટ યાર્ડમાં નવા કપાસની હરાજીમાં રૂ.૬,૫૧૧નો કપાસ નો ભાવ બોલાયો

હળવદ માર્કટ યાર્ડ ખાતે પણ નવા કપાસની આવક શરૂ થતા મંગળવારે હરાજીમાં પ્રારંભમાં જ પ્રતિ મણનો ઊંચામાં રૂપિયા ૬૫૧૧નો ભાવ બોલાયો હતો. પરંપરાગર મુહૂર્તમાં થયેલી હરાજીમાં કાચા કપાસનો ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. હળવદ માર્કેટયાર્ડ કપાસ ના ભાવ : હળવદ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હળવદ યાર્ડમાં મંગળવારે બે … Read more