Unique farmer ID: દેશના ખેડૂતોને એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રીથી મળશે આગવી ઓળખ
Unique farmer ID (FARMER ID): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે. 66 લાખ કિસાન લાભાર્થીઓની નોંધણીનો લક્ષ્યાંક છે, જેમાંથી 33% નોંધણી પૂર્ણ થઈ છે. યુનિક ફાર્મર આઈ.ડી. માધ્યમથી ખેડૂતોને યોજનાઓનો લાભ સરળ અને પારદર્શક રીતે મળશે. 25 માર્ચ 2025 સુધી સંપૂર્ણ નોંધણીનો લક્ષ્યાંક છે. ગુજરાત Agristack ફાર્મર રજીસ્ટ્રી … Read more