Gujarat Tekana bhav: ગુજરાત સરકારનો ખેડૂતોને હિતલક્ષી નિર્ણય, મગની ટેકાના ભાવે ખરીદીની શરુઆત

minimum support price in gujarat farmers moong tekana bhav registration and date

Gujarat Tekana bhav: ગુજરાતની સરકારે ખેડૂતોને આર્થિક રીતે સહાય કરવાનો એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં, આગામી ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. આ નિર્ણયથી જરૂર ખેડૂતોને મદદથી મળશે. ગુજરાતના ખેડૂતોને મગની ટેકાના ભાવે ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર … Read more