નર્મદા સિંચાઈ યોજના: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રવિ પાકના વાવેતર પહોંચી વળવા સિંચાઈ માટે નર્મદાનું 30,504 mcft પાણી ફળવાશે

30,504 mcft of Narmada water will be released for irrigation to farmers of Saurashtra and North Gujarat to meet rabi crop planting

નર્મદા સિંચાઈ યોજના(Narmada Irrigation Scheme): સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે … Read more

સૌની સિંચાઈ યોજના: ગુજરાત રાજ્ય મંત્રી કુવરજીભાઈ બાવળીયા એ ત્રંબા સૌની સિંચાઈ યોજનાને મંજૂરી આપી

Gujarat State Minister Kuvarjibhai Bavaliya approved Tramba sauni scheme farmers

સોની યોજના આશીવાદ રુપ: સોરાષ્ટ્ર વિસ્તારના ૧૧ જિલ્લાઓના ૯૯ જળાશયો, ૧૯૦ ગામ તળાવો અને ૧૬9૧૩ ચેકડેમો નર્મદાના નીરથી ભરાયા. વિકસિત ભારતની યાત્રામાં જળ વ્યવસ્થાપનની ભૂમિકા મહત્વની : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો. ત્રંબા સૌની સિંચાઈ યોજના માટે કુવરજીભાઈ બાવળીયાએ ૨૩૫.૫૦ કરોડના ખર્ચ મજુર કર્યા. રાજકોટ, … Read more