Wheat Crisis Punjab: પંજાબમાં ઘઉંના ઊભા પાકને ગુલાબી ઈયળ લાગતાં ખેડૂતો મુશ્કેલીમાં
Wheat Crisis Punjab (ઘઉંમાં ગુલાબી ઇયળ): વિશ્વ વ્યાપક ઘઉંના પુરવઠાની ખેચ અને તેની વધતી માંગ વચ્ચે ભારતના કૃષિ ક્ષેત્રે નવી ચુનૌતીઓ ઉભી થઈ છે. કેન્દ્ર સરકાર ઘઉંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ પંજાબના અનેક વિસ્તારોમાં ગુલાબી ઇયળના ઉપદ્રવના કારણે ઘઉંના ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે. આ સમસ્યાના પરિણામે પંજાબના ખેડૂતોને … Read more