PM Dhan-Dhanya Krishi yojana: કેન્દ્રીય બજેટ 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની ખેડૂતો માટે જાહેરાત

pm dhan-dhanya krishi yojana scheme announced in Union budget 2025 for farmers

PM Dhan-Dhanya Krishi yojana (પીએમ ધન ધાન્ય કૃષિ યોજના): કેન્દ્ર સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓના ખેડૂતોને મદદ કરવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ લગભગ 1.7 કરોડ ખેડૂતોને લાભ મળશે. … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more