ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તારીખ 11 નવેમ્બર 2024 સુધી લંબાવાઈ છે. જે પેહલા લાભપાંચમથી શરૂ કરવાના હતા. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ (e samruddhi portal registration) તારીખ 3 ઓક્ટોબર, 2024 થી 31 ઓક્ટોબર, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજ્યના કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના … Read more

Gujarat Weather News Update : અશોકભાઈ પટેલની તા. ર૫ થી ૩૧ મે સુધીની આગાહી

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિકોબાર ટાપુ ઉપર સ્થગિત છે. આગળ વધ્યુ નથી. જયારે સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં આગામી શનિવાર સુધી પવનનું ખૂબ જ જોર રહેશે. બ દિવસ મહત્તમ તાપમાન નોર્મલથી નીચુ જોવા મળશે.જયારે ગુજરાતમાં વાતાવરણ અસ્થિર બનશે. તમજ કોસ્ટલ અરાષ્ટના અંક સપ્તાહ દરમિયાન એકાદ – બે દિવસ એકલ – દોકલ વિસ્તારમાં છાંટાછુટીની સંભાવના છે. કોસ્ટલ … Read more

કપાસ વાયદા બજાર : રૂના ભાવમાં ઘટાડો થવાથી કપાસના ભાવમાં વધુ ઘટાડો આવ્યો

હાલ રૂની બજારો સતત તુટી રહી હોવાથી કપાસનાં ભાવમાં આજે મણે રૂ.૧૫ થી ૨૦નો ઘટાડો હતો. આગામી દિવસોમાં રૂ વધુ ઘટશે તો કપાસની બજારો વધુ તુટી શકે છે. ઘટતી બજારમાં ખેડૂતો પણ કપાસની વેચવાલી વધારે તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં મિડીયમ ક્વોલિટીમાં … Read more

Gujarat Weather News Update : પાંચ દિવસ વરસાદનું જોર રહેશે અશોકભાઈ પટેલની આગાહી

હવે ફરી માવઠાના સંજોગો ઉભા થયા છે. આ સપ્તાહના અંતમાં અને આવતા અઠવાડિયે પણ કમોસમી વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. આગળ તેઓએ જણાવેલ કે એ વેસ્ટર્નડિસ્ટર્બન્સ ઈરાન અને લાગુ પાકિસ્તાન ઉપર છે. તે અંગેનું સાયકલોનીક સરક્યુલેશન ૩.૧ કિ.મી.થી  ૭.૬ કિ.મી. સુધી ફેલાવેલ છે. એક યુ.એ.સી. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં … Read more

આજના ડુંગળી ના બજાર ભાવ : માવઠાથી ડુંગળીના પાકમાં નુકસાન થવાથી ડુંગળીના ભાવમાં વધારો

હાલ ડુંગળીની બજારમાં નીચા ભાવથી સુધારો ચાલુ થયો છે. દેશમાં ડુંગળીનાં સોથી મોટા ઉત્પાદક રાજ્ય એવા નાશીકમાં તાજેતરમાં પડેલા વરસાદ અને કરાને પગલે ડુંગળીનાં પાકમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે ડુંગળીના ભાવ હવે વધે તેવી ધારણા છે. નાશીકમાં સારી ડુંગળીનાં ભાવ વધીને રૂ.૧૦૦૦ની ઊંચી સપાટી પર પહોંચી ગયાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ … Read more

Gujarat Weather News : બુધ થી શુક્રમાં કમોસમી વરસાદની અશોક પટેલની આગાહી

ફરી એકવાર વાતાવરણ અસ્થિર બનશે તા.૨૯ થી ૩૧ માર્ચ (બુધ થી શુક્ર) દરમ્યાન એકાદ બે દિવસ માવઠાની શક્યતા હોવાનું વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ તેઓએ જણાવેલ કે આવતીકાલ સાંજથી ૩૧મી માર્ચ સવાર સુધી … Read more

Gujarat Weather News Updates : ભારે પવન સાથે કમોસમી વરસાદની અશોકભાઇ પટેલની આગાહી

આ સપ્તાહ દરમ્યાત વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે, તેમ વેધર એનાલીસ્ટ શ્રીઅશોકભાઈ પટેલે જણાવ્યું છે.અજે અનેઆવતીકાલે ગરમીનો અનુભવ થશે. ત્યારબાદ રાહત મળશે. ૨૦મી માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ દિવસે વરસાદની શક્યતા છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ ગઈકાલે … Read more

Gujarat Weather News : અશોકભાઇ પટેલની તા.ર થી ૯ માર્ચ સુધીની વરસાદની આગાહી

આગામી દિવસોમાં ગરમી વધશે તો આગામી શનિવારથી બુધવાર સુધી એકલ દોકલ વિસ્તારમાં છાટાછુટીની શકયતા છે. તો તા.૩, ૪,પ,અને ૯ માર્ચના અમુક સેન્ટરોમાં હીટવેવની સંભાવના છે. ગરમીનો પારો ૩૯ થી ૪૦ ડીગ્રીની રેન્જમાં આવી જશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલએ જણાવ્યુ છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય … Read more